મર્ડર @ રિવરફ્રન્ટ - 9

(427)
  • 6.8k
  • 20
  • 5k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:9 અમદાવાદ માં એક સિરિયલ કિલર આવી ચુક્યો હોય છે જેનાં અત્યાર સુધી બે લોકો શિકાર બની ચુક્યાં હોય છે..એસીપી રાજલ પોતાને મળતાં ગિફ્ટ બોક્સને આધારે પુરી લગનથી એ સિરિયલ કિલરને પકડવાની કોશિશ કરી રહી હોય છે..ખુશ્બુ નાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એની હત્યા માટે ની વિચિત્ર તકનીક પછી હવે મયુર જૈનની હત્યા કઈ રીતે થઈ એ જાણવા રાજલ એનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈને બેઠી હોય છે. સાંજ થઈ ગઈ અને હજુ ઇન્સ્પેકટર સંદીપ મયુર જૈનની કોઈ ખબર કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ લઈને નહોતો આવ્યો એટલે રાજલને તો એક-એક સેકંડ કલાક જેવી લાગી રહી હતી..રાજલની એ સિરિયલ કિલરને જલ્દીમાં પકડવાની