તું જ છે મારો પ્યાર - 4

(29)
  • 3.2k
  • 3
  • 1.5k

સુરજ કૉલેજ થી પાછો ફરી રહ્યો હતો અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ જાય છે. જ્યાં સુરજ ઉભો હતો ત્યાં સત કે વરસાદ થી બચી શકાય તેવી જગ્યા હતી નહીં. સુરજ પૂરે પૂરો ભીંજાય ગયો ચાલી પણ શકાતું નહતું. એટલે ત્યાં જ ઊભો રહી ગયો હતો. સુરજ ની નજર એક છત્રી વાળી છોકરી પર પડે છે જે તેની તરફ આવી રહી હતી. બે ઘડી તો તેની સામે જોઈ રહ્યો. તે છોકરી પાસે આવી છત્રી આપે છે ને પોતે ભીંજાઈ છે સુરજ ઠંડ ને કારણ મના પણ કરી શક્યો નહી. વરસાદ અને પવન એટલો બધો હતો કે છત્રી પણ ઉડી ગઈ. હવે