એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૬

(45)
  • 3.3k
  • 4
  • 1.7k

બધા જ્યાં ટેન્ટ બાંધ્યા હતા ત્યાંએક બીજા ને પકડી ને ભરાઈ ગયા। વરસાદ તો સાંબેલા ધાર પાડવા લાગ્યો વીજળી જોરદાર અવાજ કરી ને વાતાવરણ ને વધારે ગંભીર કરી દેતી। આવા વાતાવરણ માં બિચારા એ ઘરડા કાકા કાકી ક્યાં હશે એજ જ ચિંતા ખુશી તથા એના મિત્રો કરવા લાગ્યા। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૬ વાતાવરણ બિહામણું અને એમાં પાછી કાકા કાકી ની ચિંતા માં ખુશી તો જાણે રડું રડું થયી ગયી એક વાર તો એને ડૂમો ભરાયી ગયો અને રડી દીધું કે ઘરડા કાકા કાકી સહીસલામત તો હશે ને અને ક્યાં છે એની કઈ સારસંભાળ મળી જાય તો