પ્રેમ તરસ્યાં નેણ..

(15)
  • 2.3k
  • 2
  • 713

"હમકો ભૂલાના સખી હમકો ન ભૂલાના..આવાજ હમારી ઈસી વાદીમે રહેગી.."....એફ એમ પર ગુંજતી તર્જનો પ્રત્યેક લબ્જ એના દિલોદિમાગ પર એક ગહેરી અસર મૂકી જાય છેએ અંતર્ગત છે ભાવનાપ્રધાન છે.જેથી પ્રેમની મહત્તાને એને જુદા જ દ્રષ્ટિકોણથી સ્વીકારી છે.એની આસપાસના માહોલમાં અન્ય બધી બાબતોમાં ધીમું પરિવર્તન આવી રહ્યું છે. પરંતુ વૈચારિક પરિવર્તન નહીંવત છે.સહૃદયી વ્યક્તિ ઉર્મિના લીલાછમ મખમલી સ્પર્શની સંવેદિત બની ઊઠે છે.આત્માના ન્યાય માટે સમાજના કુરુક્ષેત્રમાં એ પણ પર જ્ઞાતિ કે પરપ્રાંતમાં લડવાનું હોય ત્યારે 'દીવાની વાટ' જેવા પવિત્ર પ્રેમમાં 'મળેલા જીવ' માટે વિજોગની ખીણ જન્મે છે.પ્રેમિઓની આંતરડી કકળતી રહે છે.એને તો સાક્ષાત્કાર છે સાત્વિક પ્રણયના શત્રુ બનેલા કોમવાદ અને ગંદા