યે રિશ્તા તેરા મેરા- 2.33

(17)
  • 3.3k
  • 2
  • 1.3k

યે રિશ્તા તેરા મેરા 2.33 મિત્રો સ્ટોરી રીડ કરી  "નથી સારી એમ પણ કે જો વાંધો નહિ" પણ બોલજો જરૂર મહેકને અંશ હોસ્પિટલ આવવા માટે નીકળ્યા. મહેક;જયદિપને કેમ થયુ આવુ? હુ નથી મળ્યો પણ મને મીરા એ કહ્યુ કે લપસી ગયો.અંશ બોલ્યો મહેક;કેમ કરતા? અંશ;આકાશ કે એ દોડતો હતો ને ત્યા પાણી હશેને લપસી ગયો... વચ્ચે જ મહેક બોલી હા,ને દોડે એટલે પુરુ,જેની પાછળ દોડે તેને પકડીને જ રહે ને એ આગળ હોય તો પકડાય જ નહી. અંશ;ને એટલે જ પડ્યો. મહેક હસી અંશ પણ. *** અવની;કેયુર આપણે એવુ પ્લાન કરવાનુ છે કે માસી પલ્ટી ખાયને પણ રોકાવા જોઇએ. કેયુર;તારે