વિષ્ણુ અવતાર કાવ્ય સંગ્રહ

  • 3.8k
  • 1
  • 932

"વિષ્ણુ અવતાર". કાવ્ય સંગ્રહ "જેને કોઈ ન રાખે"(૧) જેને કોઈ ન રાખે ,એને મારો પ્રભુ રાખે રે, ધ્રુવ ના તપોબળથી,મારો પ્રભુ રાજી રે, અચલ પદ તમને,મારો પ્રભુ આપે રે, જેને કોઈ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે, પ્રહલાદ ની ભક્તિ થી, મારો પ્રભુ રાજી રે, નરસિંહ બની ને તમે, રક્ષા કરી છે રે, જેને કોઈ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે, શબરી ના બોર ખાઈને,મારો રામ રાજી રે, ધૈર્ય ભક્તિ ના ઞુણ ગાઇ ને,