હું તારી યાદમાં (ભાગ-૧૪)

(50)
  • 4.4k
  • 6
  • 2.1k

પ્રસ્તાવના (આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)◆◆◆◆◆(ગયા ભાગમાં આપણે જોયુકે પ્રિયા રવિને ઇશારો કરીને પોતાની પાસે બોલાવે છે અને અદિતિ-અંશ વચ્ચે થયેલી ગેરસમજ જણાવે છે. બંને જણા અંશ-અદિતિને એક કરવા માટે પ્લાન બનાવે છે અને રૂમમાં બધાને મળવાનું નક્કી કરે છે. રવિ અને નીલ પ્રિયા પર ચાન્સ આપવાનું બહાનું આપીને અલગ રૂમમાં જાય છે જ્યાં પ્રિયા બધાને પ્લાન જણાવે છે.)હવે