મહેકતી સુવાસ ભાગ 8

(88)
  • 4.7k
  • 12
  • 2.4k

આજે પહેલી વાર સામેથી ઈશિતા આકાશ ને હગ કરીને આઈ લવ યુ.... કહે છે એટલે આકાશ બહુ જ ખુશ થઇ જાય છે કારણ કે આજે લગ્ન ના ત્રણ મહીના પુરા પુરા થવા આવ્યા છે ત્યારે ઈશિતા એ આકાશ ના પ્રેમ ને સ્વીકાર્યો છે. આજે તેના ઈતજાર નો ફાઈનલી અંત આવ્યો છે. એટલે તે બહુ ખુશ થઈ ને ઈશિતા ને ઉચકી લે છે. ખરેખર આજે  ત્રણ મહિના પુરા થવા આવ્યા ત્યારે આજે ચાદ ની શીતળતા માં બે હૈયાઓ સુહાગરાત માણી રહ્યા છે . આજે પહેલી વાર એકબીજાનો સાથ માણી રહ્યા છે.                            *      *      *       *       * આજે પુર્ણ સ્વરૂપ