તો અર્ચના આ વખતે ક્રિસમસ પર ક્યા જવાની છુ ?હું તો દર વખતની જેમ આ વખતે પણ મુંબઈ જ જવાની છું. અર્ચના રિચા એ પૂછાયેલા સવાલનો જવાબ આપે છે. શું યાર દર વખતે બોમ્બે જ જાય છે. તને કંટાળો નથી આવતો !