પ્રાચીન આત્મા - ૧

(195)
  • 8.1k
  • 17
  • 5.5k

રણ સૂકું ભથ રણ, રણ એટલે રેતાળ રણ જ નહિ પણ, દલદલીય ક્ષેત્ર,કચ્છનો મીઠાવાળો રણ, ભારત-પાકિસ્તાનના અનામી વિસ્તાર જ્યાં મોટા પ્રમાણમાં સફેદ મીઠાથી ઘેરાયેલો છે. સફેદ મીઠાના સ્તર પછી, કાદા,કીચડ વાળી ખારી જમીન, જ્યાં માઈલો સુધી કોઈ માણસ, પશુ, પક્ષીઓ કોઈ  જ જોવા મળે નહિ, ભુજથી  દોઢ એક સો માઈલ દૂર, આ વિસ્તારમાં એક પ્રાચીન પરમાણુંઓના અવશેષોની શોધ અંગે ગુપ્ત રીતે ખોદ કામ ચાલુ હતું.  સરસ્વતી સભ્યતાના અવશેષો, અને ઘણું બધું શૂરવાતી સ્તરે અહીં પ્રાપ્ત થયું હતું. ગુપ્ત અંત્યત ગુપ્ત રીતે, કેટલાક પુરાતત્વીય, પરમાણું વિજ્ઞાનીઓની મોટી ટિમ અહીં આવી ચુકી હતી. રહેવાં માટે ટેન્ટમાં બાંધ્યાં હતા. સવાર સાંજ અહીં, ખોદકામ