રૂહ સાથે ઈશ્ક રિર્ટન 26

(444)
  • 6.4k
  • 23
  • 3.4k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 26 રાધાની મોત નો બદલો લેવાનાં ઉદ્દેશથી કબીર અને રાધા ગીરીશભાઈનાં કંપાઉન્ડર રાજુને કિડનેપ કરવાનું પ્લાનિંગ કરે છે..એવું કરી એ બંને રાજુનાં મોંઢે ઠાકુર અને ગીરીશભાઈ ની હકીકત શિવગઢની જનતા આગળ લાવવાં માંગતા હોય છે..કબીરની મદદથી રાધા રક્ષાકવચ તોડી ગામમાં પ્રવેશે છે..રાધા રૂપ બદલી રાજુને ટેકરી સુધી લેતી આવે છે.રાધાનું અસલી રૂપ જોઈને રાજુ ગંભીર હાલતમાં જમીન પર ફસડાય છે એટલે રાધા થોડે દુર છુપાયેલાં કબીરને અવાજ આપે છે. કબીર દોડીને રાજુ જ્યાં પડ્યો હતો ત્યાં આવી પહોંચે છે..રાજુ અત્યારે જમીન પર પડ્યો હતો અને એનાં મોંઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું..કબીરે રાજુનો હાથ પકડ્યો