“My Innocent love” - 2

(2.9k)
  • 4.7k
  • 2
  • 1.1k

Chapter 2: The star was not in shine…રુદ્ર:- પોતાના સપના જીવવા માટે કોઈ નિશ્ચિત કિંમત ચૂકવી પડે છે અને એ કિંમત હરકોઈ ચૂકવી નથી શકતા.એટલું બોલતાંની સાથે રુદ્ર પોતાના ભૂતકાળના દિવસો માં ભળી જાય છે.હવે આગળ…રુદ્ર:- કિંમત સપના જોવાની નથી હોતી પણ એને સાકાર કરવા માટેની હોય છે અને એ કિંમત ચૂકવતા કોઈ ઝીરો માંથી હીરો થઈ જાય છે અને કોઈ હીરો માંથી ઝીરો. અવની:- હું કઈ સમજી નહિ રુદ્ર ના અહીંયા બેઠા દર્શકગણ, શું તમે વિસ્તાર થી જણાવશો..?અવનીને રુદ્રનો સંપૂર્ણ ભૂતકાળ જાણવો હતો એટલે એ કંઇ ના સમજીનો દેખાવો કરતી હતી.રુદ્રને પણ એ વાતનો અંદાજો આવી ગયો હતો એટલે પોતાનું