નિયતિ - ૧૫

(134.5k)
  • 5.4k
  • 7
  • 2.9k

       “ ચાલો પપ્પા આપણે નીકળીએ. ”              વાસુદેવભઇને એમની દીકરીનું મોઢું ઉતરેલું લાગ્યું.એ કાંઈ બોલ્યા વગર આગળ થયા. ક્રિષ્ના એમની પાછળ ચાલી.ઘરે જઈને એની નાનકડી બેગ જે એ સાથે લાવી હતી એ લઈને પહેર્યા કપડેજ નીકળી ગઈ. વાસુદેવભઇ એ પૂછ્યું પણ ખરું કે સાડીમા ફાવસે ? એણે જરીક હસી દીધું જવાબમાં અને દીવાલ પરની ઘડીયાળ તરફ આંખથી ઈશારો કર્યો. સમય થઈ ગયો હતો એ ક્યાં રોકાઈ છે કોઇના માટે, કદી?                  એરપોર્ટે પર આવીને બધી વિધિ પતાવ્યા બાદ અડધો કલાક બેસી રહેવાનું હતું. એણે એ સમય એના