મહેકતી સુવાસ ભાગ -7

(84)
  • 3.5k
  • 3
  • 2.3k

સિમલા નુ આહલાદક વાતાવરણ છે. મસ્ત ઠંડી માં આકાશ અને ઈશિતા જેકેટ પહેરીને સવાર ની સહેલ કરી રહ્યા છે. બંને જણા વચ્ચે વચ્ચે થોડી વાતચીત કરી રહ્યા છે. પછી બંને જણા ચા પીવે છે અને નાસ્તો કરે છે. ઈશિતા હવે થોડી આકાશ ને સેટ થવાની કોશિશ કરી રહી છે. બંને એકબીજાને પોતાની પસંદ નાપસંદ ની વાતો કરે છે. આખો દિવસ બધા પ્લેસ ફરે છે. રાત્રે ફરી હોટલ જાય છે. રાત્રે મોડા સુધી વાતો કરે છે. પછી ઈશિતા વાતો કરતા કરતા આકાશ ના ખભા પર માથું ઢાળી ને સુઈ જાય છે. આકાશ પણ તેને નીહાળતો રાત્રે તેની પાસે એમ જ સુઈ