પ્રણય ચતુષ્કોણ - 9

(45)
  • 3.1k
  • 5
  • 1.4k

રવિવારનો દિવસ છે. આજે થોડી નિરાંત હોવાથી પિયા 8 વાગ્યે ઉઠે છે અને પહેલા ઘરે ફોન કરીને મમ્મી પપ્પા સાથે વાત કરે છે. પછી ફ્રેશ થઈ ચા-નાસ્તો કરે છે. 10 વાગ્યે કોલેજ પહોંચવાનું હોવાથી આરામથી રેડી થઈ જવા નીકળે છે. આજે પિયા ચાલમાં જે મળે છે તેની સાથે hi hello કરતી જાય છે, બાકી તો કોઈ દિવસ એને ટાઇમ જ ન મળતો. એ 10 વાગ્યે કોલેજ પહોંચે છે અને રાહ જુએ છે બધાની. 10.15 વાગ્યે માહી આવે છે અને 10.30 સુધીમાં તો  ઘણા બધા students આવી જાય છે. પિયાએ ધાર્યું ન હતું એટલો response મળ્યો. એના seniors પણ ઘણાં આવ્યા