છે કોઈ એવી ભાષા ??? (7)

(13)
  • 2.3k
  • 6
  • 875

વિશાલ તને કાગળ લખી રહી છું, કંઈ જ બોલી જ નથી શકતી. તને થશે વ્હોટશેપ ના જમાનામાં કાગળ??? કારણ, આમાં તું મને મનાવી ન શકે. ફોન પર વાત ન થશે મારા થી અને ફોન કરીશ તો તારો અવાજ સાંભળતા ની સાથે જ મારા થી રડાય જશે. મારો વ્હાલો વિશાલ... વિશાલ, સાંભળ.. વિશાલ..પ્લીઝ સાંભળ ને.. એક તો આખી રાત સુતી નથી. ખબર છે મને કે મારા મેસેજ થી તું ખૂબ દુખી છે, ઓચિંતા નુ મેં આવુ કહયું. પણ પ્લીઝ તું મને સમજવા ની કોશિશ કરજે. તું gpscની પરીક્ષા ની તૈયારી કરી રહ્યો છે અને હું તને હેરાન કરું છું. મારી પાછળ તારો