મહેકતી સુવાસ ભાગ. - 6

(86)
  • 3.5k
  • 9
  • 2.4k

ઈશિતા અત્યારે એની મમ્મી ના ઘરે રહેવા આવી છે મેરેજ ના પંદર દિવસ પછી. તેના મમ્મી તેને સાસરી નુ બધું પુછે છે એ ખુશ છે કે નહી તે  જાણવા માટે. ઈશિતા કહે છે હા ઘરમાં બધા બહુ સારા માણસો છે મને દીકરી ની જેમ જ રાખે છે. તે આકાશ વિશે પુછે છે તો કહે છે તે બહુ સારા છે મારી બહુ કેર કરે છે. પણ તે પણ ઈશિતા ની મા હતી તે તેને બહુ સારી રીતે ઓળખતી હતી એટલે કહે છે તુ ભલે ગમે તે કહે પણ તારા ચહેરા અને વર્તન પરથી સાફ સમજાય છે કે તુ હજી તારા દામ્પત્યજીવન