પણ હું તો કઈક અલગ જ અનુભવું છું

  • 3.2k
  • 3
  • 826

પણ હું તો કઈક અલગ જ અનુભવું છું પેલા મિત્રો મને કહેતા હતા તને પેલી ગમે છે ને પણ હું તો કઈક અલગ જ અનુભવતો હતો પછી તને જોઈ ને કેહતા “જો ભાભી આવ્યા” પણ હું તો કઈક અલગ જ અનુભવતો હતો તને જોવા મારી આંખ તરફડે કેમ કે હું તો કઈક અલગ જ અનુભવતો હતો તારી સાથે નઝર થી નઝર મળે ત્યારે હું તો કઈક અલગ જ અનુભવતો હતો તું જયારે વાત કરે તો હું બધું જ ભૂલી જતો કેમકે હું તો કઈક અલગ જ અનુભવતો હતો એને મળવાનું થાય ત્યારે એને જોવામાં મગ્ન