બેક ફાયર - (એ ડિવાઇન સિડ ટર્ન ટૂ ગ્રો...) - પાર્ટ - 0૧

(19)
  • 5.2k
  • 4
  • 1.5k

જો મારે મહાભારત યુદ્ધ નુ તારણ આપવાનુ હોય અને તે પણ એક લીટી મા તો તે હુ નીચે મુજબ આપી શકુ.? "સમજુ, સમર્થ વ્યક્તિઓ ખરા સમયે ચૂપ રહ્યા એ જ મહાભારતનુ કારણ".પરિણામ ?યુદ્ધ નો જન્મ પછી તે એક રાજ્ય માટે હોય કે સંપત્તિ નુ કે પ્રેમ યુદ્ધ કે પછી ધર્મ યુદ્ધ...અંતે ?""BACK FIRE???જે આગ બીજા માટે લગાવી હતી તે આજે તમને ભસ્મ કરવા તૈયાર છે.""આપણે અહીંયા માત્ર ધર્મ યુદ્ધ...નીજ વાત કરીશુ.બે બાબતો પર મારો આ આર્ટિકલ છે. (1). ધર્મ શુ છે તેના સ્થાપન નુ કારણ.(2). ધર્મ નુ અતિક્રમણ.ચાલો સમજીયે પહેલી બાબત,ધર્મ શું છે ચાલો સમજીએ આપણે ધર્મ નો સાદો મિનિંગ,જે માત્ર એટલો જ છે