રૂહ સાથે ઈશ્ક રિટર્ન 24

(466)
  • 6.8k
  • 41
  • 3.3k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 24 કબીરનાં મગજમાં અત્યારે જેનો ચહેરો આવ્યો એ બીજું કોઈ નહીં પણ જીવાકાકા ની પુત્રવધુ અને બંસીની પત્ની કંચન હતી..કબીર જ્યારે ઠાકુર પ્રતાપસિંહ ની કોઠી પર ગયો હતો ત્યારે કંચન એની તરફ દયાભરી નજરે જોઈ રહી હતી..કંચન ગર્ભવતી હોવાની વાત યાદ આવતાં કબીરનાં મગજમાં એક ઝબકારો થયો કે ક્યાંક કંચન તો ઠાકુર પ્રતાપસિંહ ની અંધશ્રદ્ધા નો નવો શિકાર નહોતી ને. પોતે હવે કોઈ માસુમ યુવતીને આ હેવાનોની નાપાક રીવાજ ની પ્રણાલી નો ભોગ નહીં બનવા દે એવાં મક્કમ ઈરાદા સાથે કબીર બોલ્યો. "મારે હવે ગમે તે કરીને કંચનની જાન બચાવવી જ પડશે..કેમકે નક્કી નહીં એ