મધ્યમ વર્ગ ની સ્ત્રી

(21)
  • 5k
  • 2
  • 1.2k

(તદ્દન સત્ય ઘટના પર આધારીત એક નાનકડી વાત સાથે મારા વિચાર રજુ કરું છું.. ) આજે સવાર થીજ કોણ જાણે કેમ પણ માથું થોડું ભારે લાગતું હતું,ક્યાંય જવાની કોઈજ ઈચ્છા નહોતી. બસ ઘર માં શાંતી થી બેસીને થોડો " me time" માણવો હતો, પણ ગુજરાતી સમાજ વચ્ચે જીવવુ હોય તો વ્યહવાર અને સંબંધ ને પ્રથમ પ્રાધાન્ય આપવું જ રહ્યું એવું નાનપણ થી જોતી આવી છું એટલેજ ના મને ઈચ્છાઓ ખંખેરી ઉભી થઈ નીકળી પડી "વ્યહવાર સાચવવા.."!!! બધુજ પતાવીને  પાછી આવતી હતી કે નજર રીશા પર પડી, આમતો દસ વર્ષ થી જાણું છું પણ લગ્ન પછી એના કોઈજ સમાચાર નહોતાં.કદાચ પોતાની