પ્રેમ પથના સંગી..

(25)
  • 2.3k
  • 10
  • 789

સોજન્ય મોર્નિઁગવાૅકનો હિમાયતી હતો..એટલે રોજ પ્રાત:એ ઘરની બહાર જ મલે.. નિત્યક્રમ મૂજબ એક વાર એ રસ્તા પર ઝડપી ગતિએ ચાલી રહ્યો હતો કે ત્યાં જ ...સામેના ધર આંગણે નુ દ્રશ્ય જોઈ એના પગ થંભી ગયા.. એક નઠોર આદમી વૃઘ્ઘાને ખૂબજ બેરહેમી થી ધોલ-ધપાટ કરી રહયો હતો.  એના નરી તોછડાઈ ભરેલા તીખા શબ્દો સૌજન્યને જાણે વિંધી ગયા. "મારા મુઆ બાપ ની પેન્શન પચાવી મારા પર રોફ જમાવે છે..? તુ ..તો "મા" છે કે મોકાણ..? પડે પડે પેટ ભરવુ છે ને દિકરા ને રુપિયો પણ દેવો નથી..ચોરટી..! જતાં-જતાં ય વૃધ્ધાને ધુત્કારી ઠેબે દેતો ગયો..."કયાંક ઉઁડા ખાડામાં પડી મર વાધરણ..!" સૌજન્યના શરીરનુ રૂવે-રૂવુ