યે રિશ્તા તેરા મેરા - 2.30

(17)
  • 3.6k
  • 5
  • 1.2k

યે રિશ્તા તેરા મેરા 2.30 અવની;જયદિપ ક્યારે આવશેને ક્યારે એ ....મહેકને ફસાવશેને ક્યારે અંશને મહેક અલગ થશે? ક્યારે હુ ધક્કા મારીને મીરાને તેના રાણાજી આગળ મોકલીશ ક્યારે ક્યારે? *** ત્યા જ થોડીવારમા એક માણસને ફોરવ્હીલમા લાવવામા આવ્યો.... ફટાફટ તેને એક રૂમમા વ્હીલચેરમા લઇ લેવામા આવ્યો... નિરવા;એમને પગે ઘણુ જ વાગી ગયુ છે ને ફેકચર છે તો અમારે પર્સનલ રૂમની વ્યવસ્થા જોઇશે. છોકરી;મેડમ તેના માટે ચાર્જ.... અવની;તુ ચાર્જની ચિંતા ન કર...તને ખબર નથી એ કોણ છે તેને રૂમ આપી દે.?અવની એ જયદીપને બરાબર જોયો નહોતો.... છોકરી;જી મે’મ. રૂમ આપી દેવામા આવ્યો....તેને લઇ ગયા...... ફટાફટ ડોકટર બોલાવવામા આવ્યા..... ડોકટર;અરે!!!! પગને તો બોવ