નર્તકી

(37)
  • 4.3k
  • 4
  • 1.3k

નર્તકી.????છન, છન, છનાછન,છન,છન, તા, ધિક, તા, ધિક, ધીન, ધીન, ધિક,તા ઘૂંઘરૂં ની છમ છમ,અને ઢોલકના તાલનો અવાજ એકસાથે એક મધુર રવ ઉપજાવી રહ્યો હતો, બે હાથે પુરા મન થી અને જોશ થી ઢોલક પર થાપ દેતો અને બોલ બોલતો  મલય નર્તકીના પગને  નીરખીને જોઇ રહ્યો હતો. ગોરા ગોરા પગ માં અલતો લગાડેલો હોવાથી એ વધુ સુંદર દેખાતા હતા, સહેજ ઊંચો ઘાઘરો પહેરેલી નર્તકીની પગની પાની પણ દેખાતી હતી . ને કાકડી જેવા નાજુક એના પગમાં બાંધેલાં સોનેરી ઘૂંઘરૂ એના રૂપાળા પગને શોભાવતા હતા. પાતળી કમર નૃત્યના  તાન માં બરોબર તાલ માં લચકાતી હતી. ઘેરદાર લાલ ઘાઘરો, ને  તસતસતી ઘેરા જાંબલી