ભિન્ન ચહેરાનો માનવ

(110)
  • 5.6k
  • 7
  • 1.3k

1. અડપલા પ્રિયા એ હાશકારો ભર્યો..આટલી ભરેલી બસ માં એને છેવટે બેસવા માટે સીટ મળી ગઇ.પણ એકાએક એની નજર સામે ઉભેલ સિત્તેર વર્ષ નાં બા ઉપર પડી.એને તરત સીટ ઉપર થી ઊભી થઈ ને બા ને બેસવા ની જ્ગ્યા કરી આપી ."ખિચૉખચ ભરેલી બસ માં ઉભા રેહવા જેટલીએ જગ્યા મળી જાઇ એટલું પણ પુરતું છે" એને મન માં વિચાર્યું..થોડા સમય પછી એને પોતાની પીઠ ઉપર કાંઈક અજુગતૌ જ સ્પર્શ અનુભવ્યો.એને લાગ્યું આટલી ભરેલી બસ માં અજાણપણે જ કોઇક નો સ્પર્શ થઈ ગયો હશે,એટલે એને સ્પર્શ ની અવગણના કરી.પરંતું પીઠ ઉપર આંગળીઓ થી થતો સ્પર્શ હવે આકસ્મીત ઓછો અને ઇરાદાપૂર્વક નો વધું