બેનામ ની રસધાર

(48)
  • 4.1k
  • 8
  • 1.3k

       "આ દુનિયા ના લોકો"હે ઇશ્ચર કેવી બનાવી છે તે આ દુનિયા ??  ને આજ કાલ લોકો એકબીજા ને બનાવે છે,નથી સમજ પડતી મુજને કે કેમ જાતને જ બનાવે છે,છે અહીં તો લોકો ને એકમેકની લાગણીઓ ની જરૂર,પણ ખબર નથી પડતું કે કેમ પૈસા પાછળ જ પડી છે,શું સાચેજ  સમય બદલાયો છે કે બદલાયા છે લોકો ??નથી સમજ પડતી કે કોણ ક્યાંથી બદલાયું છે,ખરેખર શું માનવ ની જીંદગી આટલી પણ છે સસ્તી ???ને "બેનામ" કેમ આજ લોકો ને બસ પોતાની જ પડી છે??શું ભૂલ્યા છીએ આજ આપણે આ જિંદગાની માં,લાગે છે "બેનામ" કે સાચેજ હવે સંસ્કારોની પણ ઘટ