અંગારપથ-૬

(292)
  • 9.9k
  • 6
  • 7.2k

અંગારપથ ભાગ-૬ ( આગળનાં ભાગમાં વાંચ્યુઃ- જૂલી નામનો કોયડો અભિમન્યુ સમક્ષ આવે છે... ઇન્સ. કાંબલે ગૂમ ઇ ગયો હોય છે... અને સુશીલ દેસાઇ અભિનું ધ્યાન રાખવાનું ડેરેનને કહે છે... હવે આગળ.. ) કંઇ જ દેખાતું નહોતું. ચારેકોર ઘોર અંધકાર મઢેલી ખામોશી પથરાયેલી હતી. લાગતું હતું કે તેને અહી લાવીને ભૂલી જવામાં આવ્યો છે. કાંબલેએ ચારેકોર હાથ ફંફોસીને પોતે કઇ જગ્યાએ બંધ છે એ જાણવાની કોશિશ કરી. થોડીવારમાં જ ખ્યાલ આવ્યો હતો કે તે એક અવાવરું બંધ કમરામાં પુરાયેલો છે. જેમાં કોઇ બારી નહોતી, ફક્ત એક મજબૂત દરવાજો હતો અને એ પણ બહારથી મુશ્કેટાઇટ બંધ હતો. કઇ જગ્યાએ