દોસ્તી - 6

(21)
  • 3.7k
  • 3
  • 1.1k

                           સાડા આઠ વાગવા આવ્યા હતા . મેઘા એ પોતાના ઘર ની ડોર બેલ વગાડી. તેને ઘર ની અંદર ના તોફાન નો જરા પણ અંદાજ ન હતો. રમાબેને દરવાજા ખોલતાં જ સવાલ કર્યો ," ક્યાંકથી આવી રહી છો?" મેઘા એ કંટાળો વ્યક્ત કરતાં  કહ્યું," ઈન્ડસ્ટ્રીયલ વિઝટ ." મેઘા  રમાબેન ને  થોડા આધા કરી ઘર માં પ્રવેશી.                             અંદર નું દ્રશ્ય જોતા  મેઘા સ્તબ્ધ થઈ ગઈ.ઘર માં  મેઘા ના મમ્મી આરતી બેન, પપ્પા જગદીશ ભાઇ, મેહુલ ના