સંબંધો ની આરપાર..- પેજ - 4

(66)
  • 5.9k
  • 3
  • 3.5k

અંજુ...પ્રયાગ ના જન્મ થી લઈને એના ઉછેર માં આપેલા એના ભોગ નુ...વિશાલ ના ...જરૂર કરતા ઓછા સહકાર નુ....પ્રયાગ ના જન્મ થી લઈને સ્કૂલ મા મુક્યો....અને મોટો થયો ત્યાં સુધી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ઓ એ નિઃસ્વાથઁ ભાવે અથવાતો આર્થિક લાભ ની આશા એ, પરંતુ આજે દરેક ના મળેલા સહકાર ની યાદો માં ખોવાયેલી હતી.પ્રયાગ ના જન્મ થી અને જન્મ પહેલાં થી....અંજુ ના એક માત્ર સાથી અનુરાગ ...કે જેના વગર અંજુ ના જીવનમાં કશુંજ શક્ય નહોતું બની શકે તેમ .... અને ખાસ કરીને અંજુુ ની પ્રેગનન્સી થી લઇને પ્રયાગ ના જન્મ સુુુુધી...તથા પ્રયાગ ના ઉછેર મા પણ ડગલે ને પગલે અંજુ