યારીયાં - 3

(57)
  • 4.7k
  • 6
  • 1.8k

"ધ રોયલ્સ" મિસ્ટર મહેતા ની પરવાનગી વગર જ ઓફિસ માં એન્ટર થઇ જાય છે.મિસ્ટર મેહતા : (કટાક્ષ માં) ઓહ ધ રોયલ્સ !વેલકમ વેલકમ ...ખુબ સાંભળ્યા છે તમારા વખાણ ...જે રીતે તમે ઓફિસ માં વિધાઉટ પરમિસન પ્રવેશ કર્યો છે ....તેમાં તમારી અશિષ્ટતા અને તમારા સંસ્કારો ની છબી પણ દેખાઈ આવે છે.પંછી : થેન્ક ગોડ....જયારે તમે અમારા વિશે બધું જાણો જ છો...તો અમારે તમને કાંઈ પણ કેવાની જરૂર લાગતી નથી..સમાચાર તો અમારા આવ્યા પહેલા જ તમને મળી ગયા છે. કેમ માય ડિઅર પ્રિન્સીપાલ .... (પંછી મિસ્ટર મેહતા ને વળતો જવાબ આપે છે.)મિસ્ટર મેહતા : તમારા પર જે કેસ થયો છે, તેની ચર્ચા