તે ઘર માંથી રસોડા તરફ બહાર તરફ બધે એમને શોધવા લાગી। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ-૪ખુશી થી આવે રાહ જોવાય એવી ન હતી એટલે ખુશી એ વિચાર્યું કે ચાલ જંગલ માં જય ને કાકા કાકી ને શોધું આમ એ લોકો મને એકલી મૂકી ને કેમ ના ચાલ્યા ગયા। ખુશી હાંફળીફાંફળી થયી ને જંગલ માં જવાની તૈયારી કરી। બીજી બાજુ સવાર પડી જવાથી ખુશી ના મિત્રો પણ ઉઠી ગયા હતા એમને ખુશી ને ત્યાં ના જોતા ખુશી ની શોધખોળ ચાલુ કરી બધી જગ્યા એ જોયું બધા આવે વિચારવા લાગ્યા કે ખુશી ગયી તો ગયી ક્યાં એમાં પાછા જે થોડા બીકણ