રાધીકા

(36)
  • 2.1k
  • 1
  • 901

રાધીકાખેતરમાં એક જ લીમડો હતો એ જ લીમડે દરરોજ નિશાળેથી આવી રાધીકા વાડીમાં હિંચકતી અને બાપુજી સામે ખાટલા પર બેઠા બેઠા રાધીકા સામું જોયને હસતા આજ રાધીકા ૨૪ વષઁની થઈ ગઈ હતી.તે દરરોજ લીંબડે કલાકો પસાર કરતી હતી તે દરરોજ હીંચકે બેઠા બેઠા વિચાર કરતી હતી મને મારો મનનો માનીતો ક્યારે મળશે.તે કેવો હશે..!!!તે હવે ક્યારે મને લેવા આવશે..!!રાધીકાને હવે રહેવાતું ન હતું કયારેક કયારેક તો સપના જોય જોયને રાત પડી જતી એ જ હીંચકે તો પણ રાધીકાને ખબર પડતી નહીઆજ મંગળવાર હતો રાધીકા એ જ હીંચકે હીંચકા ખાઈ રહી હતી બાપુજી દોડતા દોડતા તેની પાસે આવ્યા બેટા તારુ સગપણ