મહેક ભાગ-૧૮ (છેલ્લો)

(83)
  • 2.7k
  • 7
  • 1.6k

મહેક ભાગ  ૧૮હોસ્પિટલના રૂમમાં મહેક હોશમાં આવી. ધીરે ધીરે આંખો ખોલી ચારોતરફ જોયું, સામે કાજલ અને પ્રભાત ઉભા હતા."થેંકયુ ગોડ.! મને એમ કે તું ગઈ." કાજલ હસતા-હસતા બોલી રહી હતી. "હું બાહર બધાને જાણ કરી દવ." કાજલ હરખાતી બાહર ચાલી ગઇ એટલે પ્રભાત સામે જોતા મહેકે પુછ્યું. "આપણા મિશનનું શું થયું.?""એ બધી વાત પછી નીરાતે કરશું, અત્યારે તું આરામ કર. તને કંઈક થયું હોત તો હું આન્ટીને શું જવાબ આપેત..!" મહેકનો હાથ પકડતા પ્રભાત બોલ્યો."કેમ મારી આટલી ચિંતા થાય છે.?" મહેકે સ્માઇલ કરતા પુછ્યું.પ્રભાત કોઇ જવાબ આપે એ પહેલાં મહેકના બધા ફ્રેન્ડસ રૂમમાં આવ્યા..મહેકે બધા સામે આશ્ચર્યથી જોતા પુછ્યું "તમે