રૂહ સાથે ઈશ્ક રિટર્ન 22

(421)
  • 6.1k
  • 7
  • 3.3k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 22 રાધા પોતાની હત્યા ને આત્મહત્યા નું સ્વરૂપ કઈ રીતે આપવામાં આવ્યું એ વિશે જણાવતાં કબીરની સમક્ષ એ જ મોહન છે અને એની મોત પાછળ ગીરીશભાઈ, રાજુ અને ઠાકુર પ્રતાપસિંહ હોવાની વાત જણાવે છે..રાધા પોતાની મુક્તિ માટે એ ત્રણેયને યોગ્ય સજા મળી રહે એવું કંઈક કરવાનું કબીરને જણાવે છે..કબીર પોતાનો પહેલો દાવ ડોકટર ગીરીશભાઈ પર ચાલવાનો નક્કી કરે છે. જીવાકાકા ને પોતે મોડે સુધી જાગ્યો હતો એવી ખબર ના પડે એટલે એને સવારે આઠ વાગ્યાનું એલાર્મ મૂકી દીધું અને એલાર્મ વાગતાં જ કબીર એક ઝાટકે જાગી પણ ગયો..ફ્રેશ થઈને એ નીચે આવ્યો ત્યારે જીવાકાકા