આદર્શ જીવનસાથી ભાગ 07

(49)
  • 2k
  • 9
  • 1k

શીદ ને કરું પ્રયાસ એમને સમજાવવાનો,અફસોસ એમને પણ થવા દો મુજને ગુમાવવાનો ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) નિશા : કેમ શું થયું રાહુલ ? ગુસ્સામાં લાગે છે રાહુલ : અરે...આપણને શું થવાનું ? એ તો થોડું માથું દુખે છે નિશા : ઓહ. હું ચા બનાવી દઉં ? રાહુલ : ના ના .ચાલશે રહેવા દે.. અરે હા...તારે ઓફિસ જોઈન કરવી હતી તે અનામિકા ને કીધું હતું ? નિશા : હા...આપણે અનામિકા ના ઘરે ગયા ને ત્યારે મારે વાત થઇ હતી રાહુલ : હા...એણે મને આજે કીધું. તારે કાલથી જ ઓફિસ જોઈન કરવી હોય તો તું