મહેકતી સુવાસ ભાગ.-4

(84)
  • 3.5k
  • 6
  • 2.4k

.... .બે વર્ષ પછી, આજે ઈશિતા નુ M.B.A. પુરૂ થવા આવ્યું છે. તેની આદિત્ય સાથે ન્યુયોર્ક જઈને પણ ફોન પર વાતો થતી જ્યારે બંને ફ્રી હોય ત્યારે. આદિત્યનુ પણ ભણવાનું પતવા આવ્યું છે. તે પ્લાન કરે  છે ભણવાનું પતાવીને તે કાયમ માટે ઈન્ડિયા આવી જશે. પછી આપણે મેરેજ કરી લઈશુ. ઈશિતા તેની મમ્મીની ચિંતા કરતા આદિત્ય ને કહે છે આપણા મેરેજ થઈ જશે પછી મમ્મી સાવ એકલી થઈ જશે. એટલે આદિ કહે છે તારી મમ્મી મારી પણ મમ્મી જ છે તે આપણી સાથે જ રહેશે આપણા લગ્ન પછી પણ. તેમણે હજુ સુધી એક દિકરા ની જેમ જ રાખ્યો છે હવે