શાયરી - એક શોખ

(12)
  • 9.5k
  • 1
  • 2.8k

સત્યને જ્યાં આપણે લ‌ઇ જ‌ઇએ ત્યાં એ જાય!સંબંધમાં એકાદ વરસાદ તો એવો પડે કે જ્યાં લાગણીઓ સોળે કળાએ ખીલે!!જ્યાં સુધી કિસ્મતનો સિક્કો હવામાં છે,ત્યાં સુધી નિર્ણય લ‌ઇ લેજો,કારણ કે એ જ્યારે નીચે પડશે, ત્યારે એ એનો નિર્ણય  બતાવી દેશે!!હોય જો મારી વાત જાણવાની દિલચસ્પી,તો બેેસ ઘડીક,સંભળાવું મારી આપવિતી!!એક સહજ વાક્ય: આપણને ઓળખનારા ક્યાં છે આજે??જિંદગી જીવતા થાકી જવાય છે, પરંતુ થાકવુ એ કોઈ વિકલ્પ નથી,ભલે થાક્યા બાદ પણ જિંદગી જીવવાની છે, તો જીવીએ એને હસીને!!ટેેવાઇ ગયો છે'મુસાફિર'જિંદગીની સફરમાં,હવે એને મંઝિલની ઉતાવળ નથી!!જીવનમાં એવા સંબંધો બનાવજો,જ્યાં થાક નહીં,પણ મળીને આનંદ થાય!!જીવેેલી જિંદગીનો થાક નથી,પરંતુ બાકી રહેલી જિંદગી જીવવાનો ઉત્સાહ છે!!આસ્તિકતા તો