પ્રણય ચતુષ્કોણ - 8

(44)
  • 2.6k
  • 10
  • 1.4k

સવારે 7.30 વાગ્યે રાજ ઉઠે છે અને direct ફ્રેશ થવા જાય છે. Reebok નું રેડ t-shirt, સાથે બ્લુ ડેનિમ, બ્લેક sunglass, reebok ના sports shoes અને fogનું deo લગાવીને એ તૈયાર થઈને નીચે આવે છે. રામુકાકા જે એના ઘરઘાટી છે એમને રાજ માટે પ્રોટીન shake તૈયાર રાખ્યું હોય છે. રાજ પ્રોટીન shake પી ને તેની sports car લઈને નીકળી જાય છે.  રાજનો આ જ નિત્યક્રમ. એના મમ્મી અને પપ્પા બંને આખો દિવસ પોતાના માં જ busy હોય. ઘણી વાર તો એવું પણ બનતું કે આખા દિવસમાં ક્યારેય ત્રણ જણા એકબીજાને મળ્યા જ ન હોય. મહિને એકાદ વાર ત્રણેય dining table