છે કોઈ એવી ભાષા??? (6)

(11)
  • 2k
  • 5
  • 896

દૂર છું તારા થી ફક્ત અંતર થી પણ મહેસુસ કરું તને એકદમ નજીક મારા અંતર થી, તારા માં જ રહી ને તને સાદ દઉં છું દૂર રહી ને પણ હૈયામાં હામ દઉં છું.. માની લે તું મને તારા માં માણું તને હું મારા માં.. દૂર રહી ને પણ આમ જ પ્રેમ કરી લઈએ.. ચાલ ને જીવી લઈએ... - સેજલ (કુંજદીપ) રોજ ના કામ પતાવીને સેજલ પોતાના રુમ માં જાય છે. અની પરીક્ષા નજીક છે તો વાંચે છે. મન લગાવીને ખૂબ વાંચે છે. રાતે 12 વાગ્યે એને અચાનક યાદ આવે છે કે વિશાલ ફોન ની રાહ જોતો હશે. પોતાના વિશાલ સાથે