નથણી ખોવાણી - પ્રકરણ - ૨૩

(86)
  • 3.9k
  • 8
  • 1.8k

" બેટા !  હું સમજું છું કે આવા સમયે  મા ની યાદ આવી સ્વાભાવિક છે.  " બા એ‌  હુંફાળી લાગણી સાથે કહ્યું.  " બા ! તમે તો‌ મારી મમ્મી  ની કમી ‌મને ક્યારેય મહેસૂસ નથી થવા દીધી. પણ‌ કોણ જાણે કેમ આંખો ભરાઈ આવી . " કહી આકાંક્ષા એ આંસુ લુછયા. બા એ થેલી માં થી ડબ્બો બહાર કાઢ્યો અને ખોલ્યો તો આખા રુમ માં શીરા  ની સુગંધી પ્રસરાઈ ગઈ. આકાંક્ષા નાં ચહેરા પર ચમક આવી ગઈ .  " બા ! તમે શીરો બનાવ્યો !  " " હા ! તો તું તો રોજ અમારો ખ્યાલ રાખું છું.  આજે મને મોકો મળ્યો તો એમ