મહેકતી સુવાસ ભાગ -3

(86)
  • 4k
  • 6
  • 2.7k

ઈશિતા એકદમ વિચારોમાં થી બહાર આવે છે તો સામેથી તેની દીકરી ઈરા ત્યાં બુમો પાડતી આવી રહી છે. ઈરા ઈશુને આમ સોફા પર બેઠેલી અને થોડી ચિંતા માં જુએ છે એટલે તે બાજુ માં આવી ને પુછે છ,મોમ તારી તબિયત તો સારી છે ને ?? એટલે ઈશુ વાત ટાળવા કહે છે બસ થોડી વીકનેસ લાગતી હતી એટલે સુતી છુ. ઈરા તેની મમ્મી  કહે છે તે સાચુ માનીને કહે છે ઓકે તો મોમ તુ આરામ કર ગંગાબાઈને કહુ છુ તે તને અહી જમવા આપી જશે. મોમ....bye...luv u ....tc .  કહીને ઈરા કોલેજ જવા નીકળી જાય છે. અને ઈશુ બેડ પર સુતા સુતા