શમણાના શબ્દો

  • 2.1k
  • 1
  • 742

જીંદગીમાં નાની-નાની વાતોમાંથી શીખતો માણસ મોટી સફળતાઓ મેળવે છે.આપણું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું. એમા આપણને ક્યારેક જીત તો ક્યારેક હારનો સામનો કરવો પડે છે. આપણે જીવનમાં સખત શીખતા રહેવું જોઈએ. આપણા સાથે બનતી દરેક ઘટનાઓ શીખ આપતી હોય છે. આવા અનુભવનો નીચોડ આપણને જીવનમાં મોટી સફળતાઓ અપાવે છે તેમજ જીવનવિકાસ પથ પર આપણને આગળ દોરી જાય છે.જન્મથી ગરીબ હોવું એ આપણા કર્મોનો વાંક છે પણ આજીવન ગરીબ રહેવું એ આપણી મહેનતનો વાંક છે.ભગવાને દરેક માણસની અંદર અનેક શક્તિઓ મુકેલી છે તેમ છતાં માણસ પોતાની જાતને લાચાર સમજી બેસે છે. આપણે આપણી અંદરની શક્તિઓને જાણી એનો વિકાસ કરવો જોઈએ. આપણો જન્મ ક્યાં