તું જ છે મારો પ્યાર 2

(47)
  • 4.2k
  • 4
  • 2.7k

રાહલ , ટીના અને મોન્ટ ( બોડી બીલ્ડર ) કૉલેજ ફ્રેન્ડ ગોવા ટુર ર્નો પ્રોગ્રામ બનાવી ગોવા તરફ બસ માં જઈ રહ્યો છે . રાહુલ ટીના બેસ્ટ ફ્રેન્ડ બંને ને સેલ્ફી લેવાનો ગાંડો શોખ , ટાઇમ મળે એટલે તરત સેલ્ફી લેવાનું ચૂકે નહીં . બસ માં પણ સેલ્ફી લેવાનું સાલું હતું . બસ રસ્તામાં ખરાબ થઈ . બસ માં મુસાફરી કમ હતા . બસ ઊભી રહી તરત રાહુલ અને ટીના બસમાંથી બહાર નીકળી રોડ પર સેલ્ફી લેવાનું શરૂ . બિચારો . . . ! ! મોટુ શું કરે પાછળ પાછળ આંટા ફેરા મારે , પેલા બંને સેલ્ફી લેવામાં મશગુલ . ડ્રાઈવર