બાય મિસ્ટેક લવ - ભાગ 6

(51)
  • 3k
  • 3
  • 1.5k

વાંચકમિત્રો!! પાંચમા ભાગમાં આપણે જોયેલું કે રિયા વિકાસને છોડીને જતી રહે છે.પછી શું થાય છે વિકાસ સાથે એ જાણવા આ ભાગ જરૂરથી વાંચજો...(છઠો ભાગ શરૂ)રિયાના ગયા પછી વિકાસને આઘાત લાગે છે અને પછી તો ક્કી દ્વારા તેને વર્ષો પહેલા રિયાએ કરેલી સાજીશ વિશે પણ ખબર પડે છે..વિકાસ અંદરથી સાવ તૂટી ગયો હોય છે પણ એક વખત સવારે..."આને તો મેં કસે જોઈ હોય તેવું લાગે છે" વિકાસ થોડીક વાર પછી મનોમન બોલે છે..."છી...છી.....છી.....છી.... અહીંયા આવોને 1 મિનિટ" વિકાસ પેલી નર્સને બોલાવતા કહે છે.."મેં તમને કસેય જોયા હોય એવું લાગે છે" વિકાસ નર્સને કહે છે..."અરે વિ...કા.....સ હું પ્રિયા છું" પ્રિયાએ વિકાસને કહ્યું..."અરે