પરિચય - ડફોળ - 7

(17)
  • 3.5k
  • 4
  • 1.7k

અરેરે ...આ શું કરો છો ?? આખું ઘર ગંદુ કરશો?? તમારી ધમાલ મસ્તી ને થોડો આરામ આપો. આવું કહેતાાં વીણાબેન પોતાનાં દિકરા વંશ ને ટોકતા હતાાં. પણ વંશ તો હેલી સાથે તોફાન કરવાં મા મશગુલ હતો.વંશ વાતે વાતે હેલી ને ડફોળ કહેતો.તો હેલી પણ ચિડાઈ ને સામે તું ડફોળ નો જવાબ આપતી. બન્ને ના તોફાનો જોઈ વંશ ના મમ્મી ખિજાયા ને અલગ અલગ બેસાડયા. હેલી બાજુ માં રહેતા શારદાબેન ની દિકરી હતી.ખૂબ જ ડાહી અને ભણવામાં ખૂબ હોશિયાર.વંશ અને હેલી બાળપણ થી સાથે જ મોટા થયેલાં એટલે ખૂબ જ ધમાલ કરતાં.હેલી બધું ભણાવી દેતી વંશ ને.બન્ને જણા એ 12 માં