ચા

(21)
  • 3.6k
  • 3
  • 920

બીડી નો ઢગલો થઈ ગયો હતો એમ છતાં પણ રામજી હજુ પણ બીડી ના ધુવાળા મારતો મારતો બેઠો હતો. આજ રામજી કંઈક અલગ મિજાજ માં દેખાતો હતો. સવારે પોતાની લારી માં બનેલી ચા આજ કંઈક અલગ લાગી હતી સ્ટેશન માસ્ટર ને. હોઈ શકે... રામજી એ ચા બનાવ ખાતર જ બનાવી હોઈ...!! ઊંડા ઊંડા વિચારો માં ખોવાયેલ રામજી આમ એકી ટશે સામે ઉભેલ ટ્રેન તરફ જોતો હતો. ટ્રેન ના તીવ્ર અવાજ એના કાન પાસે પહોંચતા જ નહતા. રોજ નું આ દ્રશ્ય એના માટે કઈ નવું ન હતું. છતાં પણ રામજી આજ એ દ્રશ્ય ને જોયા જ કરતો. રામજી રેલવે સ્ટેશન ના