ભેદ - - 4

(298)
  • 10.9k
  • 21
  • 6k

કાવેરીના રૂમની બહાર દિલીપ તથા કાવેરી વાતો કરતા ઉભા હતા. ‘હું તમારાથી ખુબ જ નારાજ છું મિસ્ટર કૈલાસ...!’ સહસા કાવેરી બોલી. ‘કેમ…?’ દિલીપે પૂછ્યું, ‘મારાથી શું ભૂલ થઇ ગઈ?’ ‘તો હવે તમારી શું ભૂલ થઇ છે, એ પણ મારે જ કહેવું પડશે એમ ને?’ ‘હું નથી જાણતો એટલે કહેવી તો પડશે ને?’ દિલીપ બોલ્યો, ‘કોઈ સુંદર અને ખુબસુરત યુવતી કારણ વગર જ નારાજ થાય, એવું તો મારી જિંદગીમાં આ પહેલી વાર જ બન્યું છે.‘