કંઈક ખોટું થઇ રહ્યું છે (ભાગ -૬)

(26)
  • 3.8k
  • 2
  • 1.3k

(ગતાંક થી શરુ)                                                                                                                         "કેમ ખોટું બોલી રહી છે? મીરા !! તને મારાં સાથે નથી ફાવતું તો હું તને ફોર્સ ફૂલી મારી સાથે રાખવા નથી માગતો... પણ તું હવે ખોટું કરવા નું બંધ કર... અને જે થાય છે એ સાચું કહી દે...