મારી માનસી -3

(44)
  • 5k
  • 4
  • 5.6k

        એલ્યા રવી સાંભળ...                     માનસી માટે એક મસ્ત માંગુ આવ્યું છે અને છોકરો પણ સરસ છે. કાલે એ લોકો માનસી ને જોવા આવવાના છે અને તારે જ બધુ કામ પાર પડવાનું છે.. ( રવિ થોડી વાર થંભી જાય છે.આસપાસ નુ વાતાવરણ એને શાંત લાગવા માંડે છે.આજુ બાજુ નો અવાઝ એને સંભળાવવાનો બંધ થઈ જાય છે રવિ ને એવું લાગે છે જાણે બધું જ સ્ટોપ થઈ ગયું હોય.) રવિ- માસી હું આવું હમણાં. એમ કહી રવિ પોતાના ઘરે ચાલ્યો જાય છે.ઘરે જઈને પોતાના  રૂમ માં જતો રહે છે અને પોતાના મન ની અંદર વિચારો કરે છે. "