યે રિશ્તા તેરા મેરા 2.28 અવની;જયદિપ હવે પછી આપણે દરેક વાત કોલ પર કરશુ.મારે કામ છે હુ જાવ.મરે ઓપરેશનનો સમય થય ગયો... અંશ:અજય જોતો અવની ક્યા છે.? અજય;જી સર.... અજય અવનીની કેબિનમા જોવા ગયો એ ત્યા ન હતી,પછી તેને થયુ કે પેશંટને ગોઠવી દવ, સમય આપી દવ ને પછી સરને કહે કે અવની મે’મ નથી.એ ત્યા પહોચ્યો કે ત્યા જ અંદરથી અવાજ આવ્યો પહેલુ ઓપરેશન નિરવનુ છે એટલે બીજો કેસ 2કલાક પછી.... જેમને જે સુચના છે એ મુજબ જ કરવુ ...જેમને જમવાનુ કહ્યુ એ જમી લેજો.ખાલી પેટવાળા તેમજ પાણીને ના પાડી એ નહી પીતા.... અજય એ અવનીને જોય એટલે એ